Assistant social welfare officer syllabus। મદદનીશ અધિકારી અભ્યાસક્રમ

Assistant social welfare officer syllabus 1

Table of Contents

Assistant social welfare officer syllabus ઘણા વિદ્યાર્થીઓ માટે નવો વિષય હશે અહીં આપણે વિગતવાર અભ્યાસક્રમ વિશે જાણીશુ. સાથોસાથ નવા અભ્યાસક્રમ મુજબના બુકલિસ્ટ વિશે પણ સમજીશુ.

ભરતી કરતી સંસ્થા/ડિપાર્ટમેંટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ
ડિપાર્ટમેંટનું નામ સમાજ કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર.
જાહેરાત ક્રમાંક212/202324
Assistant Social Welfare Officer । Total Vacancy13
અરજી કરવાની તારીખ04/01/2024
અરજી કરવાની અંતિમ તારીખ 31/01/2024
ફી ભરવાની અંતિમ તારીખ31/01/2024
અરજી કરવાની રીત ઓનલાઇન

Read Also: GSSSB CCE Recruitment 2024 । Gsssb Full Form

Assistant social welfare officer syllabus
Assistant social welfare officer syllabus

GSSSB Exam Method | Assistant social welfare officer syllabus

હાલમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા પરીક્ષા પધ્ધ્તિમાં ધડમુડથી ફેરફાર કરવામાં આવેલ છે. જેમાં મંડળ સામાન્ય વહીવટ વિભાગના તા. 28/12/2023 ના જાહેરનામા મુજબ નીચે મુજબના બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરશે.

તબક્કો-1 : પ્રાથમિક પરીક્ષા (કોમ્પ્યુટર બેઝ્ડ રિસપોંસ ટેસ્ટ -CBRT)

1Reasoning40 Marks
2Quantitive Aptitude30 Marks
3English15 Marks
4Gujarati15 Marks
Total100 Marks
  • આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ હશે.
  • કુલ 100 ગુણની પરીક્ષા અને સમય 60 મિનિટનો રહેશે.
  • ખોટા જવાબના 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ
  • પ્રાથમિક પરીક્ષા ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ છે. મેરિટમાં ધ્યાને લેવાશે નહી.
  • બંને પરીક્ષા માટેનું (તમામ કેટેગરી) લઘુતમ લાયકી ધોરણ 40% રહેશે.

તબક્કો-2 : મુખ્ય પરીક્ષા , ગ્રુપ-A

મુખ્ય પરીક્ષા સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામાં મુજબ ગ્રુપ-A માટે વર્ણાત્મક પ્રકારની પધ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે. જે એપેંડીક્ષ-H મુજબ આપેલ છે.

Paper
No.
SubjectMarksDuration
IGujarati Language Skill1003 Hours
IIEnglish Language Skill1003 Hours
IIIGeneral Studies1503 Hours
Total Marks350

Read Also: Senior Clerk Syllabus 2024

Detailed Syllabus of assistant social welfare officer:

મહત્વની લિંક:

ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડની ઓફિસિયલ વેબસાઇટ

અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઇટ OJAS

ઓનલાઇન ડેમો કોમ્પ્યુટર ટેસ્ટ

ગૌણ સેવા મંડળની ઓફિસિયલ નોટિફિકેશન

GSSSB CCE પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?

 મિત્રો, હાલની નવી પરીક્ષા પધ્ધતિ મુજબ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જે દરેક વિદ્યાર્થીઓ માટે મુઝવતો પ્રશ્ન છે. અહી કેટલાક સુચનો આપવામાં આવેલ છે.

  • સૌપ્રથમ અભ્યાસક્રમને સમજો.
  • પ્રાથમિક પરીક્ષામાં રિઝનિંગ, એપ્ટિટ્યુડ ટેસ્ટ, ગુજરાતી, અંગ્રેજી મુખ્ય વિષય છે.
  • આ દરેક વિષયને વેઇટેજના આધારે તૈયાર કરો.
  • રિઝનીંગ અને એપ્ટિટ્યુડ માટે આપ સારા પ્રકાશનની બુક વાંચો અને યુટ્યુબ વિડિયો જોઇને પ્રેક્ટિસ કરો.
  • ગુજરાતી વિષય માટે ધોરણ 8 થી 12 ની ગુજરાતીના પાઠ્યપુસ્તક વાંચો.
  • અંગ્રેજી વિષય માટે સારા પ્રકાશનની બુક વાંચો અને યુટ્યુબ વિડિયો જોઇને પ્રેક્ટિસ કરો.
  • પ્રાથમિક પરીક્ષા માટે આપ રોજ પ્રશ્નની પ્રેક્ટિસ કરશો.

મિત્રો, આશા રાખુ છુ આપને માટે આ માહિતી ઉપયોગી થઈ હશે. જો આપ સરકારી નોકરીમાં આવવા માંગો છો તો જરૂર પરીક્ષાની તૈયારી કરો.

નોંધ : આ પોસ્ટ ફક્ત વાંચકોની માહિતી માટે છે. આપને વધુ માહિતી માટે ગૌણ સેવા મંડળની ઓફિસિયલ નોટિફિકેશન જોવાની રહેશે. અહીં આપવા માં આવેલ માહિતી બાબતે કોઇ ક્ષતિ હોય તો લેખક જવાબદાર રહેશે નહિ.

FAQs :

1.assistant social welfare ની ભરતી ક્યા ડિપાર્ટન્ટ હેઠળ હોય છે. ?

જ. સમાજ કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર.

2. how many assistant social welfare officer salary in Gujarat ?

જ. Fix pay-Rs. 49400 after 5 year as per Gujarat Government Rules.

Share This Post

Leave a Comment

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore