કૃષિ વૈવિધ્યકરણ યોજના (Krushi Vaividhyakaran Yojana ) ગુજરાતના આદિજાતિ ખેડુતોને મળશે ખાતર બિયારણ કીટ તદ્દન મફત.
વનબંધુ કલ્યાણ યોજના હેઠળ શરૂ કરવામાં આવેલ વિવિધ યોજના પૈકીની કૃષિ વૈવિધ્યકરણ યોજના Krushi Vaividhyakaran Yojana થી રાજ્યમાં ખેડુતોને સુધારેલ બિયારણ અને ખાતર મળશે અને ખેતી કરવાની તાલીમ પણ વિના મુલ્યે આપવાની જાહેરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા હાલમાં આપવામાં આવેલ છે. વનબંધુ યોજનામાં વ્યક્તિગત/સામૂહિક સિંચાઈ કુવા સાથે સોલર પંપ યોજના, સંકલિત ડેરી વિકાસ યોજના, વોકેશનલ … Read more