manav kalyan yojana online form 2023 માનવ કલ્યાણ યોજના-2023 માં વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરો.
ગુજરાત રાજ્યના કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા અતિ પછાત વર્ગો કે જેઓ પોતાનો ધંધો વ્યવસાય કરવા ઇચ્છે છે પરંતુ તેઓની પાસે પુરતી સુવિધાના અભાવે તેઓ તેમના ધંધા રોજગારને અનુરૂપ સાધન સામગ્રી ખરીદી શકતા નથી. એ માટે ગુજરાતમાં manav kalyan yojana online form 2023 શરૂ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા … Read more