Vanbandhu Kalyan Yojana|આદિવાસી પરિવારો માટે વનબંધુ કલ્યાણ યોજના
રાજ્યની 89.17 લાખ જનતા માટે વર્ષ 2007 માં Vanbandhu Kalyan Yojana લોન્ચ કરવામાં આવી છે. ગુજરાતમાં આ યોજના 10 મુદ્દાના કાર્યક્રમ દ્વારા રાજ્યમાં આદિવાસી તાલુકાઓને રાજ્યના અન્ય વિસ્તારો સાથે મુખ્ય પ્રવાહમાં લાવવા આ યોજના શરૂ કરવામાં આવેલ છે. ગુજરાતમાં આદિવાસી ભાઇઓ બહેનોના ઉત્તરોત્તર વિકાસ માટે સરકારો દ્વારા વિવિધ કૃષિ, રોજગાર અને શૈક્ષણિક યોજનાઓ થકી પ્રયત્ન … Read more