Mukhyamantri matrushakti yojana 2023 । મહિલાઓને દર મહિને મળશે મફત અનાજ અને અન્ય સુવિધાઓ
ગુજરાત રાજ્યમાં અનેક મહિલા અને બાળવિકાસલક્ષી યોજનાઓ અમલમાં છે. જેવી કે, Mukhyamantri matrushakti yojana 2023, પુર્ણા યોજના, પોષણ સુધા, ગંગાસ્વરૂપ બહેનો માટેની યોજના, અભયમ 181, બેટી બચાવો, બેટી પઢાવો, વ્હાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, દુધ સંજીવની યોજના, સંકંટ સખી જેવી યોજનાઓથી મહિલાઓને સરકાર દ્વારા જીવનના દરેક તબક્કે સહાય પુરી પાડવામાં આવે છે. આ આર્ટિકલમાં … Read more