iora index copy|ઓનલાઇન ઇન્ડેક્ષ-2 કોપી મેળવવું સરળ બન્યુ.
ઘણા ભાઈઓ બહેનોને iora index copy મેળવવામાં મુશ્કેલી પડતી હોય છે. એ માટે ગુજરાત સરકાર દ્વારા તારીખ 01/01/2023 થી ઇન્ડેક્સ કોપી IORA PORTAL પર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. આ તારીખથી ઇન્ડેક્સ કોપી સબ રજિસ્ટ્રારની કચેરીઓમાં ભૌતિક રૂપે મળી શકશે નહીં એટલે કે હવેથી ઓનલાઇન IORA PORTAL પરથી જ મેળવી શકાશે. WHAT IS INDEX-2 COPY | … Read more