Sub Inspector ની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા યોજવામાં આવેલ હતી જેનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. કેટેગરી પ્રમાણે અત્રે કટઓફ ની વિગતો આપવામાં આવેલ છે.
આ પણ વાંંચો : GSSSB Recruitment 2024 | Research Assistant And Statistical Assistant
Sub Inspector Cut Off Marks
નીચે કેટેગરી પ્રમાણે કટઓફ આપવામાં આવેલ છે. શરૂઆતમાં મુખ્ય કેટેગરી આપેલ છે. જ્યારે નીચે કેટેગરી પ્રમાણે મહિલા મહિલાઓનું કટ ઓફ આપવામાં આવેલ છે.
GENERAL(COMMON) | 240.935 |
GENERAL(EWS) (COMMON) | 233.515 |
SEBC (COMMON) | 233.544 |
SC(COMMON) | 217.930 |
ST(COMMON) | 186.245 |
EX-SERVICEMEN | 169.815 |
GENERAL FEMALE | 219.195 |
GENERAL(EWS) FEMALE | 198.350 |
SEBC FEMALE | 210.025 |
SC FEMAL | 215.025 |
ST FEMALE | – |
પરિણામ ડાઉન લોડ કરવાની લિંંક
સબ ઇન્સપેક્ટરનું અંતિમ પરીણામ ડાઉનલોડ કરવા નીચેની લિંંક પર ક્લિક કરો.