GIC Assistant Manager Recruitment 2024 | જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ભરતી

Assistant Manager Recruitment

Table of Contents

General Insurance Corporation Of Indi દ્વારા Assistant Manager Recruitment જાહેર કરવામાં આવેલ છે. આ પોસ્ટમાં ભરતી બાબતે અરજી કરવાની તારીખ, લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની ફીસ તેમજ અરજી કરવાની રીત વગેરે જેવી બાબતો વિશે વિગતવાર માહિતી મેળવીશુ.

GIC Assistant Manager Recruitment 2024 । ભરતીની મહત્વની બાબતો.

ભરતી કરતી સંસ્થા/ડિપાર્ટમેંટ General Insurance Corporation Of India
જગ્યાનું નામ । Name of PostAssistant Manager
કુલ જગ્યા । Total Vacancy85
ભરતીનું સ્થળIndia
અરજી કરવાની તારીખ23/12/2023
અરજી કરવાની અંતિમ તારીખ 12/01/2024
ફી ભરવાની અંતિમ તારીખ12/01/2024
પરીક્ષાની તારીખ/મહિનોફેબ્રુઆરી -2024
અરજી કરવાની રીત ઓનલાઇન

Vacancy Details | નોકરીની વિગતો

જનરલ કોર્પોરેશન ઓફ ઇંડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ આસિસ્ટંટ મેનેજરની કરવામાં આવેલ ભરતીમાંં અરજી કરવાની શરૂઆત તા. 23/12/2023 થી થાય છે. જ્યારે અંતિમ તારીખ 12/01/2024 સુધી નક્કિ કરવામાં આવેલ છે. આ અરજીમાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સમયમર્યાદાને ધ્યાનમાંં રાખીને અરજી કરવાની રહેશે.

કુલ જગ્યાઓ (Total Vacancy) : 85

અહીં અલગ અલગ શાખા (Stream Wise) ભરતીની વિગતો આપવામાં આવેલ છે.

No. Stream Wise Vacancyખાલી જગ્યા /ભરતી
1HINDI 01
2GENERAL16
3STATISTICS06
4ECONOMICS02
5LEGAL07
6HR06
7ENGINEERING11
8IT09
9ACTUARY04
10INSURANCE17
11MEDICAL (MBBS)02
12HYDROLOGIST01
13GEOPHYSICIST01
14AGRICULTURE SCIENCE01
15NAUTICAL SCIENCE01

શૈક્ષણિક લાયકાત (Education Qualification) :

આ ભરતી માટે અલગ અલગ શાખાઓ માટેની શૈક્ષણિક લાયકાત નીચે મુજબની રહેશે. જે અનુસાર ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.

No. Stream Wise Vacancyશૈક્ષણિક લાયકાત
1HINDI હિંદી વિષયમાં અનુસ્નાતક અંગ્રેજી વિષય સાથે.
2GENERALઅનુસ્નાતક/એમબીએ
3STATISTICSઆંકડાશાસ્ત્રમાં ઓછામાં ઓછા 60 % સાથે ગ્રેજ્યુએટ
4ECONOMICSઅર્થશાસ્ત્રમાં ઓછામાં ઓછા 60 % સાથે ગ્રેજ્યુએટ
5LEGALબાર કાઉન્સિલ દ્વારા માન્ય કાયદાની બેચલર ડિગ્રી
6HRકોઇ પણ વિદ્યાશાખાના સ્નાતક ઓછામાં ઓછા 60 %
7ENGINEERINGCivil/Aeronautical/Marine/Petrochemical/Metallurgy/Meteorologist/Remote Sensing/GeoInformatics/Geographic Information System માં બેચલર ડિગ્રી ઓછામાં ઓછા 60 %
8ITB.E. in CSE /B.E. in IT /B.E. in ECE/B.E. in ETC / B. Tech in CSE / B. Tech in IT / B. Tech in ECE/B. Tech ઓછામાં ઓછા 60 %
9ACTUARYગણિત અને આંકડાશાસ્ત્રમાં ઓછામાં ઓછા 60 % સાથે ગ્રેજ્યુએટ
10INSURANCEકોઇ પણ વિદ્યાશાખાના સ્નાતક ઓછામાં ઓછા 60 %
11MEDICAL (MBBS)MBBS degree ઓછામાં ઓછા 60 %
12HYDROLOGISTB. Sc in Hydrology ઓછામાં ઓછા 60 %
13GEOPHYSICISTB. Sc in Geo Physics અથવા Applied Geo Physic ઓછામાં ઓછા 60 %
14AGRICULTURE SCIENCEB. Sc in Agriculture Science ઓછામાં ઓછા 60 %
15NAUTICAL SCIENCEGraduation in Nautical Science ઓછામાં ઓછા 60 %
આ માટે વિગતવાર શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

વયમર્યાદા (Age Limit) :

1 ઓક્ટોબર 2023 ની સ્થિતિએ નીચે મુજબની વયમર્યાદા ધ્યાને લેવામાં આવશે.

  • ઓછામાં ઓછી – 21 વર્ષ
  • વધારેમાં વધારે-30 વર્ષ

વયમાં છુટછાટ માટે નિયમોનો અભ્યાસ કરવાનો રહેશે.

અરજી કરવા માટેની ફી (Application Fees):

કેટેગરી ભરવાની થતી ફીસ.
એસ.સી/એસ.ટી, વિકલાંગ ઉમેદવારો, મહિલા ઉમેદવારો, તેમજ GIC અને GIPSA ના સભ્ય માટે બાકાત રાખેલ છે.
અન્ય કેટેગરી માટે 1000+જીએસટી 18%

અરજી કરવાની રીત (Method of Application) :

લાયક ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. એ માટે નોટિફિકેશનનો વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે.

નોકરી સંબધિત મહત્વની લિંક (Related Links):

સદર ભરતી માટેની મહત્તમ વિગતો આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલ છે. તેમ છતા આપ આ અંગે ઓફિસિયલ નોટીફિકેશન નો વિગતવાર અભ્યાસ કરી શકો છો.

Share This Post

Leave a Comment

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore