gpsc calendar 2023 (જીપીએસસીનું વર્ષ ૨૦૨૩ નું ભરતી કેલેન્ડર)

gpsc calendar 2023

Table of Contents

મિત્રો, જો આપ GPSC ની તૈયારી કરો છો તો gpsc calendar 2023 આપના માટે ખુશીના સમાચાર લઇ ને આવ્યુ છે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વર્ષ-૨૦૨૩ માટેનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલ છે. જીપીએસસી છેલ્લા 5-6 વર્ષ થી નિયમિત ધોરણે કેલેંડર બહાર પાડે છે. તેથી આ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદાવારો માટે સરળતા રહે છે. ઉમેદવારો પોતાનો ધ્યેય નક્કી કરી ટાઇમટેબલ બનાવીને પરીક્ષાની તૈયારી કરી શકે છે. આ કેલન્ડર મુજબ મે મહિના થી ડિસેમ્બર સુધી જુદી જુદી 96 ભરતી પરીક્ષા યોજવામાં આવશે. જ્યારે આ પરીક્ષાઓમાં કુલ 1427 થી વધુ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

gpsc calendar 2023 pdf

અહી GPSC Calender 2023 આપવામાં આવેલ છે. જે આપ ડાઉનલોડ કરી શકશો.

GPSC વિશેની તમામ બાબતો જે દરેક પરીક્ષાર્થીઓએ જાણવી જરૂરી છે.

What is GPSC ? જીપીએસસી શું છે?

જીપીએસસીનું પુરુ નામ ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન છે. આ સંસ્થા ગુજરાત રાજ્યમાં ગુજરાત વહીવટ અને મુલ્કી સેવાઓ માં વર્ગ-1 અને 2 ની પરીક્ષાઓ યોજીને ભરતી કરે છે. તેમજ ખાતાકીય પરીક્ષા યોજી બઢતી કરે છે. વધુ માહિતી માટે ક્લિક કરો.

gpsc calendar 2023 with exam pic
GPSC Calender 2023

About GPSC | જીપીએસસી વિશે મહત્વની વિગતો

GPSC નું પુરુ નામ (gpsc full form)Gujarat Public Service Commission
(ગુજરાત જાહેર સેવા આયોગ)
રાજ્યગુજરાત
અરજી કરવાની રીતઓનલાઇન પોર્ટલ દ્વારા
પરીક્ષાનું સ્તરરાજ્ય સ્તરે
પરીક્ષા પધ્ધ્તિઓફલાઇન
પરીક્ષાનો સમયગાળો3 કલાક
પરીક્ષાના મુખ્ય સ્ટેજ3 પ્રકાર-પ્રાથમિક, મુખ્ય અને ઇન્ટરવ્યુ
પરીક્ષાની ભાષાઅંગ્રેજી, ગુજરાતી
gpsc calendar 2023-2430, જાન્યુઆરી 2023
GPSC ની અધિકારિક વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in
GPSC ઓનલાઇન અરજી કરવા માટેની વેબસાઇટhttps://gpsc-ojas.gujarat.gov.in/

ઉપરોક્ત gpsc calendar 2023 માં જાહેર કરવામાં આવેલ મુખ્ય જાહેરાતો વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશુ.

  • કેલેન્ડર તારીખ 30/01/2023 ના રોજ જાહેર કરવામાં આવેલ છે.
  • આ કેલેન્ડર માહે મે-2023 થી ડિસેમ્બર-2023 સુધીની જાહેરાતો આપવામાં આવેલ છે.
  • મિત્રો આ ભરતી કેલેન્ડરની મુખ્ય અને સરાહનીય બાબત એ છે. કે દરેક જાહેરાત (પોસ્ટ) દીઠ પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને રૂબરૂ મુલાકાતનનો સમય તારીખ સહિત આપવામાં આવેલો છે.
  • કુલ 96 મુખ્ય જગ્યાઓનુ આ કેલેન્ડરમાં ક્લાસ 1-2 અને ક્લાસ-૩ ની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ છે.
  • મુખ્ય જાહેરાતની વાત કરીએ તો ઓગષ્ટ-2023 માં જાહેર થનાર ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 ની અંદાજિત 100 જગ્યાઓનો સમાવેશ કરેલ છે. મિત્રો આ અંદાજિત છે. જેમા વધારો કે ઘટાડો થવાની સંભાવના છે.
  • ત્યારબાદ નાયબ સેક્શન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ-૩ માટે આ વખતે અંદાજિત 150 જગ્યાઓનો સમાવેશ કરેલ છે. આ જહેરાત જુલાઇ-2023 માં જાહેર થશે.
  • આ ઉપરાંત વિવિધ ટેકનિકલ, પ્રાધ્યાપક અને તબીબ ને લગતી તેમજ વિવિધ સરકારના વિવિધ ડિપાર્ટમેંટમાં વર્ગ-1/2 ની વિવિધ જગ્યાઓ માટે જાહેરાત આપવામાં આવેલ છે.

gpsc online application । જીપીએસસી ઓનલાઇન અરજી કરવાની રીત

જીપીએસસી દ્વારા યોજવામાં આવેતી વિવિધ પરીક્ષાઓના ઓનલાઇન ફોર્મ ઓજસ વેબસાઇટ દ્વારા ભરવામાં આવે છે. ઓનલાઇન ફોર્મ ભરવા, કોલલેટર ડાઉનલોડ કરવા, ઓનલાઇન ફી ભરવા વગેરે ઓજસ પોર્ટલ દ્વારા સરળ બન્યુ છે. તો ચાલો આ માટેના સરળ સ્ટેપ્સ જાણીએ….

gpsc age limit (અરજી કરવાની વયમર્યાદા)

ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષામાં બેસવા અંગે વયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે. નીચે મુજબના અલગ અલગ કેટેગરી મુજબ વય અંગે મળવાપાત્ર ધ્યાને લેવાની રહેશે.

  • ઉંમર જાહેરાત મુજબ અરજી કરવાની અંતિમ તારીખ સુધીની ગણવામાં આવે છે.
  • ઉમેદવારની ઉંમર અરજી કરવાની અંતિમ તારીખના રોજ ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુ માં વધુ 36 વર્ષ પુરા કરેલા હોવા ન જોઇએ.

જાહેરાતમાં નીચે મુજબની છુટછાટ મળવા પાત્ર હોય છે.

1એસ.સી., એસ.ટી. , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે પછાત વર્ગો5 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ
2એસ.સી., એસ.ટી. , સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને આર્થિક રીતે પછાત વર્ગો (મહિલા ઉમેદવારો)10 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ
3જનરલ કેટેગરી (મહિલા ઉમેદવારો)5 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ
4માજી સૈનિક, ઇ.સી.ઓ, એસ.સી.ઓ ઉમેદવારોઓછામાં ઓછી 5 વર્ષની સંરક્ષણ સેવા અને ઉપરાંત 3 વર્ષ
5દિવ્યાંગ ઉમેદવારો10 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ
 6સરકારી કર્મચારીઉપલી મર્યાદામાં કોઇ છુટછાટ નથી

gpsc class 1 2 salary (પગાર ધોરણ)

GPSC ની વર્ગ-1 અને વર્ગ-2 ની જગ્યાઓ માટેનો પગાર ધોરણ નીચે મુજબનો હોય છે.

  • વર્ગ-1 માં પે-મેટ્રિક્સ લેવલ-10 માં રૂ. 56,100 તથા વર્તમાન નિયમોનુસાર પગાર ભથ્થા મળે છે.
  • વર્ગ-2માં પે-મેટ્રિક્સ લેવલ-10 માં રૂ. 44,900 તથા વર્તમાન મળવાપાત્ર ભથ્થા મળે છે
GPSC Calender 2023 1
GPSC Calender 2023

સારાંશ

મિત્રો, આ હતી જીપીએસસી વિશેની કેટલીક ઉપયોગી માહિતી. જીપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કર્યા બાદ ગુજરાત સરકારના વિવિધ ખાતાઓમાં વર્ગ-1  અને વર્ગ-2 ની સેવા કરવાની તક મળે છે. જ્યા પ્રજાની સમસ્યા વિશે જાણી તેને દુર કરી શકો છો. આપ ખરા અર્થમાં પ્રજાની સેવા કરી શકશો. અહિં પગાર ધોરણ, માનમોભો અને સત્તા એમ ત્રણે બાબતો તમને મળશે. જેથી આપ જરૂર થી આ પરિક્ષાઓની તૈયારી કરી શકો છો. આ આર્ટિકલ આપને ઉપયોગી થયો હોય તો જરૂર કોમેંટ કરશો અને આપના સાથી મિત્રોને પર શેર કરશો. આભાર.

FAQs:

1. What is GPSC qualification?

Any Graduate

2. What is the work of GPSC?

The Gujarat Public Service Commission (GPSC) conducts exams for recruiting candidates in various state government positions. It plays a key role in the selection process for Gujarat Civil Services, including administrative and police services. GPSC advises the government on matters related to civil service recruitment and formulates rules for the process. The commission ensures a fair and transparent system for selecting qualified individuals for government roles in Gujarat.

3. Is GPSC easy than UPSC?

The difficulty of GPSC compared to UPSC is subjective. UPSC is generally considered more challenging due to its extensive syllabus and national competition, while GPSC is a state-level exam. The perceived difficulty depends on individual preparation and goals.

4. Is there any interview in GPSC?

Yes, the Gujarat Public Service Commission (GPSC) includes an interview stage in its selection process for certain exams.

5.Which language is required for GPSC interview?

For the GPSC (Gujarat Public Service Commission) interview, candidates are generally required to have proficiency in the Gujarati language.

Share This Post

Leave a Comment

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore