GSSSB Recruitment 2024 | Research Assistant and Statistical Assistant

GSSSB Recruitment 2024 Research Assistant and Statistical Assistant

Table of Contents

GSSSB Recruitment 2024 ની જાહેરાત આવી ગઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા હાલમાં Research Assistant and Statistical Assistant ની જાહેરાત કરવામાં આવેલ છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની તારીખ, લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની ફીસ, અભ્યાસક્રમ, અરજી કરવાની રીત તેમજ અન્ય વિગતો વિશે વિગતવાર માહિતી મેળવીશુ.

Research Assistant and Statistical Assistant Posts । સંશોધન મદદનીશ અને આંકડાશાસ્ત્ર મદદનીશની ભરતી વિશે.

ભરતી કરતી સંસ્થા/ડિપાર્ટમેંટ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ
ડિપાર્ટમેંટનું નામ નિયામકશ્રી આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર ની કચેરી, ગાંધીનગર.
જાહેરાત ક્રમાંક226/202324
જગ્યાનું નામ । Name of PostResearch Assistant (સશોધન મદદનીશ)
Statistical Assistant (આંકડાશાસ્ત્ર મદદનીશ)
કુલ જગ્યા । Total Vacancy188
ભરતીનું સ્થળગુજરાત
અરજી કરવાની તારીખ02/01/2024
અરજી કરવાની અંતિમ તારીખ 16/01/2024
ફી ભરવાની અંતિમ તારીખ16/01/2024
પરીક્ષાની તારીખ/મહિનો
અરજી કરવાની રીત ઓનલાઇન

Vacancy Details | નોકરીની વિગતો

Assistant and Statistical Assistant image 1
GSSSB Recruitment 2024 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા ઓનલાઇન આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલ છે. જેના વિશે નીચે મુજબની મુખ્ય બાબતો છે.

કુલ જગ્યાઓ (Total Vacancy) : 188

અહીં અલગ અલગ શાખા (Stream Wise) ભરતીની વિગતો આપવામાં આવેલ છે.

No. જગ્યાનું નામ ખાલી જગ્યા /ભરતીOPENEWSSCSTSCBCદિવ્યાંગમાજિ સૈનિક
1આંકડાશાત્ર મદદનીશ 993295182548
2સંશોધન મદદનીશ. 9042106162649
નોંંધ: દરેક કેટેગરી દીઠ મહિલાઓ માટે 33% અનામત રહેશે.

શૈક્ષણિક લાયકાત (Education Qualification) :

No. જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત
1આંકડાશાત્ર મદદનીશ આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્રમાં સ્નાતક + કોમ્પ્યુટરનું જ્ઞાન + ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન
2સંશોધન મદદનીશ. આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્રમાં સ્નાતક + કોમ્પ્યુટરનું જ્ઞાન + ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન

આ ભરતી માટે અલગ અલગ શાખાઓ માટેની શૈક્ષણિક લાયકાત નીચે મુજબની રહેશે. જે અનુસાર ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.

વયમર્યાદા (Age Limit) :

No. જગ્યાનું નામ શૈક્ષણિક લાયકાત
1આંકડાશાત્ર મદદનીશ તારીખ 16/01/2024 ના રોજ 18 વર્ષથી ઓછી નહી અને 37 વર્ષથી વધુ નહી
2સંશોધન મદદનીશ. તારીખ 16/01/2024 ના રોજ 18 વર્ષથી ઓછી નહી અને 37 વર્ષથી વધુ નહી
નોંધ:- વયમર્યાદામાં છુટછાટ માટે વર્તમાન નિયમોનો અભ્યાસ કરવો.

પગારધોરણ (SALARY) :

No. જગ્યાનું નામ પગાર ધોરણ
1આંકડાશાત્ર મદદનીશ 40,800/-(ફિક્સ) પાંચ વર્ષની સળંગ સંતોષકારક નોકરી બાદ સરકારના નિયમો મુજબ
2સંશોધન મદદનીશ. 49,600/- (ફિક્સ) પાંચ વર્ષની સળંગ સંતોષકારક નોકરી બાદ સરકારના નિયમો મુજબ

અરજી કરવા માટેની ફી (Application Fees):

કેટેગરી ભરવાની થતી ફીસ.
SC, ST, SCBC, EWS, EX. SERVICEMAN, PHબાકાત રાખેલ છે.
જનરલ કેટેગરી (EX. SERVICEMAN, PH સિવાય) માટે 100 + નિયમોનુંસાર ટ્રાન્ઝેક્શન ફી

પરીક્ષાની પધ્ધતિ (Method of Exam) :

પાર્ટ-A
ક્રમ વિષયગુણ
1તાર્કિક એનાલિસિસ તથા ડેટા ઇંટરપ્રિટિશન30
2ગાણિતિક કસોટીઓ30
કુલ ગુણ 60
પાર્ટ-B
ક્રમ વિષયગુણ
1ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેહેંન્સન30
2સંબંંધિત વિષય અને તેના ઉપયોગીતાને લગતા પ્રશ્ન 120
કુલ ગુણ 150
  • પાર્ટ-A પાર્ટ-B મળીને કુલ 210 માર્ક્સનું પ્રશ્ન પત્ર રહેશે.
  • જેનો સમય 3 કલાક રહેશે.
  • MCQ- Computer Based Recruitment Test પધ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે.
  • બંને પાર્ટનું ન્યુનતમ ગુણવત્તા ધોરણ 40 % રહેશે.
  • ખોટા જવાબના 1/4 નેગેટિવ માર્ક્સ ગણવામાં આવશે.

Read also: GIC Assistant Manager Recruitment 2024 | જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ભરતી

અરજી કરવાની રીત (Method of Application) :

લાયક ઉમેદાવારોએ ઓજસની વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

Assistant and Statistical Assistant image 2
GSSSB Recruitment 2024 
  • PERSONAL DETAILS, EDUCATIONAL DETAILS, ની વિગતો કાળજી પુર્વક ભરવાની રહેશે.
  • ત્યારબાદ ફોટો અને સાઇન ઓપલોડ કરવાની હોય છે.
  • ફોર્મ સબમિટ કર્યા બાદ ફી ભરવાની લાગુ પડતા ઉમેદવારોએ ઓનલાઇન માધ્યમથી ફી ભરવાની હોય છે.
  • ઉમેદવારોએ દરેક વિગતો કાળજી પુર્વક ભરવા રહેશે.
  • નામ, જન્મતારીખ, જાતિ, જેંડર, મોબાઇલ નંબર, એડ્રેસ, ઇમે ઇલ આઇડી, તેમજ શૈક્ષણિક લાયકાતની વિગતોમાં અસંગતતા રહી ન જાય તેની ખાસ કાળજી રાખવાની રહેશે. જો આપનું સિલેક્શન થાય છે તો આ તમામ વિગતો દર્શાવેલ દસ્તાવેજ ચકાસવામાં આવશે.
  • અરજી ફોર્મ ભરવા અંંગેની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

નોકરી સંબધિત મહત્વની લિંક (Related Links):

નોટિફિકેશનક્લિક કરો
ઓનલાઇન એપ્લિકેશનક્લિક કરો
ગૌણ સેવા મંડળ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટક્લિક કરો
ડિપાર્ટમેંટની ઓફિસિયલ વેબસાઇટ ક્લિક કરો

GSSSB Recruitment 2024 :

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જાન્યુઆરીમાં 5000 થી વધુ અલગ અલગ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવનાર છે. જે વિદ્યાર્થીઓનું સરકારી નોકરીમાંં જોડાવાનું સપનું છે. તેઓને માટે ખુશીના સમાચાર છે. તેઓ પરીક્ષાની તૈયારીઓ કરી સારી જોબ મેળવી શકે છે.

સારાંશ

મિત્રો, Research Assistant and Statistical Assistant ની ભરતી વિશેની મહત્વની બાબતો આ આર્ટિકલમાં સમાવી લેવા માં આવેલ છે. વધુ માહિતી માટે આપ ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરીને અભ્યાસ કરશો.

Share This Post

Leave a Comment

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore