Municipal Engineer Result |GSSSB Result 2024 | Advt. No. 206/202223

MUNICIPAL ENGINEER RESULT

Table of Contents

Municipal Engineer ની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા યોજવામાં આવેલ હતી જેનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે. કેટેગરી પ્રમાણે અત્રે કટઓફ ની વિગતો આપવામાં આવેલ છે.

આ પણ વાંંચો : GSSSB Recruitment 2024 | Research Assistant And Statistical Assistant

Municipal Engineer Cut Off Marks

નીચે કેટેગરી પ્રમાણે કટઓફ આપવામાં આવેલ છે. શરૂઆતમાં મુખ્ય કેટેગરી આપેલ છે. જ્યારે નીચે કેટેગરી પ્રમાણે મહિલા મહિલાઓનું કટ ઓફ આપવામાં આવેલ છે.

Municipal Engineer Result Declaired
Municipal Engineer
GENERAL(COMMON)109.4
GENERAL(EWS) (COMMON)106.08
SEBC (COMMON)106.59
SC(COMMON)98.18
ST(COMMON)90.27
EX-SERVICEMEN169.815
PH66.56
GENERAL FEMALE90.27
GENERAL(EWS) FEMALE88.74
SEBC FEMALE87.21
SC FEMAL82.11
ST FEMALE81.35

પરિણામ ડાઉનલોડ કરવાની લિંંક

મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-૩ અંતિમ પરીણામ ડાઉનલોડ કરવા નીચેની લિંંક પર ક્લિક કરો.

પરિણામ ડાઉનલોડ કરવા માટે: ક્લિક કરો

Share This Post

Leave a Comment

Subscribe To Our Newsletter

Get updates and learn from the best

More To Explore