Common Entrance Test-CET Gujarat સામાન્ય પ્રવેશ પરીક્ષા 2023 – ગુજરાતમાં ધોરણ 6 થી 12 સુધી નિ:શુલ્ક ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવો.

CTET EXAM

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2023-24 ના શૈક્ષણિક સત્ર થી શિક્ષણ ક્ષેત્રે નવી યોજનાઓ શરૂ કરવામાં આવનાર છે. જે અંતર્ગત Common Entrance Test-CET ની પરીક્ષા યોજવામાં આવશે. હાલ ગુજરાતમાં કોઈપણ સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ જેવી કે,  સરકારી, પંચાયત, નગરપાલિકા કે મહાનગર પાલિકા સંચાલિત  શાળા,  આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓ,  ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત … Read more