esamajkalyan gujarat yojana 2024 | ઇ સમાજ કલ્યાણ યોજનાઓ
esamajkalyan gujarat ની યોજનાઓ વિશે અનુસુચિત જાતિના લોકો અજાણ હોઇ શકે નહી. અનુસુચિત જનજાતિના લોકોનો ઉત્તરોત્તર વિકાસ થાય અને તેઓ મુખ્ય પ્રવાહમાં આવી શકે તે માટે ગુજરાતમાં પ્રજાલક્ષી નિર્ણય લેવામાં સરકાર પાછળ નથી. સરકાર દ્વારા Scheduled Cast માટેની અનેક યોજનાઓ અમલમાં લાવવામાં આવેલ છે. ગુજરાતમાં અનુસુચિત જાતિઓ માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત સરકાર … Read more