Gujarat khedut mobile sahay yojana 2023 । ગુજરાતના ખેડુતોને સ્માર્ટફોન ની ખરીદી પર સહાય મળશે
આજે ગુજરાતના ખેડુતો Khedut Mobile Sahay Yojana થી સ્માર્ટફોનની ખરીદી કરવા સક્ષમ બન્યા છે.આપણે સૌ જાણીએ છીએ કે માનવીની પ્રાથમિક જરૂરિયાત રોટી, કપડા અને મકાન છે, પરંતુ હવે તેમાં ચોથી જરૂરીયાત મોબાઈલ ઉમેરીએ તો કંઈ પણ અતિશયોક્તિ નથી. ભારતમાં આજે 80 કરોડથી વધારે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. દરેક માહિતી હવે સ્માર્ટફોન પર ઇન્ટરનેટના માધ્યમથી … Read more