Gujarat Public Examination (Prevention of Unfair Means) Bill 2023
ગુજરાત રાજયમાં સાત-આઠ વર્ષથી સ્પાર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતી થતી આવી છે. સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારોને અન્યાય થતો આવ્યો છે. ક્યારેક સરકારમાં બેઠેલા લોકો દ્વારા તો ક્યારેક પેપર સાથે સંકળાયેલ એજંસીઓ દ્વારા પેપર લીક થવાની ઘટના બનવા પામી છે. મારા ભાઇઓ બહેનો વર્ષોથી તૈયારીઓ કરે છે અને પેપરલીકથી તેમના અને પરિવારની આકાંક્ષાઓ પર પાણી ફરી વડે … Read more