GPSC Free coaching for ST (જીપીએસસી પ્રવેશ કોચિંગ યોજના) dsag sahay
GPSC Free coaching ( જીપીએસસી પ્રવેશ કોચિંગ યોજના ) એ અનુસુચિત જનજાતિના સ્નાતકની તથા તે જે જીપીએસસી પરીક્ષા માટે જે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને જે વિદ્યાર્થીઓ ડિ-સેગ દ્વારા માન્ય કે એમ્પેનલ એજંસી દ્વારા કાર્યરત સેંટરમાં કોચિંગ મેળવતા હોય તેવા વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થી દીઠ રૂ. 20000/- અથવા વાસ્તવિક કોચિંગ ફી પૈકી જે ઓછી ફી હશે કોચિંગ ફી પેઠે ચુકવવામાં આવે છે.