જ્ઞાન સાધના પ્રખરતા કસોટી- 2023-24 Gyan Sadhana Scholarship – ધોરણ 9 થી 12 સુધી ખાનગી શાળામાં મફત શિક્ષણ માટેની સ્કોલરશીપ યોજના
વ્હાલા વાંચકો, સરકાર દ્વારા એક નવી અને ખુબજ સરાહનીય પહેલ શરૂ કરવામાં આવેલ છે. જેનું નામ છે “જ્ઞાન સાધના પ્રખરતા કસોટી”- Gyan Sadhana Scholarship – આ એક કસોટી છે. જે તમારા બાળકો માટે માધ્યમિક અને ઉચ્ચત્તોર માધ્યમિક શાળાઓમાં મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે સ્કોલરશીપ પુરી પાડશે. આપણે અગાઉ RTE Gujarat admission 2023-24 અને સામાન્ય … Read more